top of page

SPOKEN ENGLISH TRAINING

 

        This course meets the needs of those who want to speak English with fluency and confidence. This is a comprehensive program with proven results to learn the language in authentic context, and explicitly develop conversation strategies. In this course, students are exposed to a variety of real world speaking conversations and texts for reading to reinforce the grammar and vocabulary taught in the background.

  If..You Want to speak English fluently with absolute clarity at corporate level.

 

English medium મા ભણતા  બાળકોને ભણવામાં અને projects મા મદદ કરવા ઉપરાંત English fluently વાતો કરીને ઘરમાં  English વાતાવરણ માગતા હોવ...

 

Presentation અને  meetings માં  confidence થી perform કરવા માંગતા હોવ... 

 

Written communication જેમ કે  mails, reports, documentation માં તમારી effectiveness વધારવા માગતા હોવ...

If...you want to make your strength and match the steps with the world

English medium મા ભણતા  બાળકોને ભણવામાં અને projects મા મદદ કરવા ઉપરાંત English fluently વાતો કરીને ઘરમાં  English વાતાવરણ માગતા હોવ...

Internet પરના social media જેમ કે  Facebook કે whatsapp પર active થવા તેમજ English મા fluency  સામાજીક events મા confidence મેળવવા માંગતા હોવ...

  If...you want to get fluency and confidence in English..

English medium college મા ભણવું ગુજરાતી medium જેટલું જ સરળ બનાવવા માંગતા હોવ...

 

Professors તેમજ બીજા students સાથે English માં fluently વાત કરી શકવાને લીધે તમે college life ને પુરી રીતે enjoy કરવા  માંગતા હોવ...

Presentations, Group discussion વગેરે મા તમે  confidence થી participate કરવા માંગતા હોવ...

If...you want to open up more opportunities for you...

IELTS જેવી exams માં સારા grade  મેળવવા  માંગતા હોવ...

All over world મા તમારી job કે Business મા વધારે  progress કરવા માંગતા હોવ...

bottom of page